જીવન સંદેશના સ્ટુડીઓમાં તૈયાર થયેલ કેટલાક ગીતો રજૂ કરતાં અમે આનંદ અનુભવી છીએ. ૮૦ થી ૯૦ ના દાયકામાં ગુજરાતના નામી ગાયકો તેમજ વાદ્ય કલકારોનો ઉપયોગ કરીને આ ગીતોનું નિર્માણ જીવન સંદેશના રેડિયો કાર્યક્રમ માટે કરવામાં આવેલ હતું. આ ગીતોથી ઘણા બધાના જીવનોમાં આત્મિક લાભ પ્રાપ્ત થયો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અમને આશા છે કે આ ગીતો થકી આપ સર્વ ઈશ્વરીય આશિષ પ્રાપ્ત કરશો.
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."