રે સઘળા દેશોનાં લોકો//Re Saghla Desona Loko//Gujarati Christian Song//Kishor Vasava



Praise the Lord

FOLLOW US ON INSTAGRAM

http://www.instagram.com/gamitworshipers

http://www.instagram.com/kishorvasavaministries

Kishor Vasava Presents

Song:Re Saghla Desona Loko

Composer and Lyricist:Bro.Kishor Vasava

Proofreading by:Sis.Elvina Vasava

Timli Dance by CNI Nansalai Sunday School

Singer:Bro.Nelson Christian

Music: Richardson Mecwan

Video by:Gamit Worshipers Team

Song Lyrics

રે સઘળા દેશોનાં લોકો યહોવાની જયજયકાર કરો(૨)

રાજાઓનાં રાજા પ્રભુઓનાં પ્રભુ મહાન દેવના ગીત ગાઓ(૨)

૧.આનંદથી યહોવાની સેવા કરો(૨)
ગાતાં ગાતાં તેની આગળ આવો(૨)
મહિમાને યોગ્ય મારો પ્રભુ તેનાં મધુર ગીત ગાઓ..રે સઘળા..

૨.યહોવા તેજ દેવ છે(૨)
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે(૨)
સ્તુતિને યોગ્ય મારો પ્રભુ તેનાં મધુર ગીત ગાઓ..રે સઘળા..

૩.આભાર માનતા સ્તવન કરતા(૨)
તેનાં નામને ધન્ય કહો(૨)
પેઢી દરપેઢી કૃપા તેની છે તેનો જયજયકાર કરો..રે સઘળા..

We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo