Isu Ave Kyare | Palm Sunday Song | Gujarati Christian Song | Jivan Sandesh Ministies
Isu Ave Kyare | Palm Sunday Song | Gujarati Christian Song | Jivan Sandesh Ministies
ગીત: ઇસુ આવે ક્યારે
શબ્દરચના: શ્રી વસંત કામદાર
સ્વરરચના: શ્રી જેકસન ક્રિશ્ચિયન
સ્વર: શ્રી અર્પણ મહિડા
સંગીત: શ્રી અર્પણ મહિડા
પ્રસ્તુત કર્તા: જીવન સંદેશ મિનિસ્ટ્રીઝ
ગીતના શબ્દો:
સૈકાઓની શિક્ષા લઈ
આંખોમાં પ્રતિક્ષા લઈ
ખજૂરીઓની ડાળી લઈ
બાળો ઉભા ઘેલા થઈ
ઈસુ આવે ક્યારે.. ઈસુ આવે ક્યારે..
વસ્ત્રો રસ્તે પાંથરતા
હોસાના પોકાર કરતાં
રોકાયે ના રોકાતા
આકાશી જયકાર કરતાં
ઈસુ આવે ક્યારે.. ઈસુ આવે ક્યારે..
હું યે પાપી જાત લઈ
ઉભો છું ત્યાં શાંત થઈ
શાલેમના એ પંથ ઉપર
ઈસુની પડી જાય નજર
ઈસુ નિશ્ચિત આવે.. ઈસુ નિશ્ચિત આવે..
♦ Follow us on Social Media:
Facebook: https://www.facebook.com/jivansandesh2277
Youtube: https://www.youtube.com/c/JivanSandesh
♦ Download Jivan Sandesh App from Google Play Store and Apple App Store
♦ Website: https://www.jivansandesh.org/
Copyright © Jivan Sandesh Ministries 2022 | All rights reserved | Any unauthorized broadcasting, copying or recording of this music or video without prior permission of Jivan Sandesh Ministries will constitute an infringement of copyright.