![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Vinash Ma Dubata Jag Ne Do – Gujarati Christian Song
Vinash Ma Dubata Jag Ne Do – Gujarati Christian Song
વિનાશ માં ડૂબતા જગ ને દો તરણ નો સંદેશ
પ્રભુ આવે ફરી ત્યાં સુધી માં કહો જઈને દેશે દેશ
જઈકહો સહુને જય કહો ઈસુ ગયો પાપી કાજ મારી
જઈ કહો સહુ ને તે ખાટિચ તે આવવાનો ફરી
કામ છે મંડળી નું તે ને છેલ્લો હુકમ પ્રભુ નો
પોકારી ને કહો સહુ દેશ પ્રેમ કહો ઇસુનો ….. જઈ કહો…
સર્વ જાતિ માંથી બનશે પ્રભુ નો સમુદાય
ઉતાવળે આમંત્રો કૃપા ની વેળા વીતી જાય….. જઈ કહો…
પાપી માનવ ના જગ માં દ્યો સાક્ષી રૂપ સંદેશ
કન્યા લેવા આવે છે પ્રભુ ભૂલશો ના લવલેશ ….. જઈ કહો…
This song was originally written in English by Rev. Dr. Albert Benjamin Simpson (1843-1919), founder of ‘Christian & Missionary Alliance’.
15th December 2008, 165th Birth Anniversary of Dr. Simpson was celebrated in Gujarat. With the leadership of Rev. Dr. Crispus Christian this song was selected as a theme song. It was translated in Gujarati language by Emu Desai, who is well known Christian Gujarati musician. Choir team for that program prepared this song and as part of that choir team today after 12 years I am so glad to bring this video song. May the Lord Bless you all. LIKE SHARE and BE BLESSED.