Aao vishwasiyo ll (આવો વિશ્વાસુઓ, જયાનંદ કરીને) ll Gujarati Christmas song ll Guitar Tutorial

Faith Score0
Faith Score0



Song lyrics with guitar chords:
————————————————
Gujarati version of “O come all ye faithful..!”
———————————————————————
G D G D Em A D G D A D
આવો વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આઓ રે આઓ બેથલેહેમ
G D G G Em D G C G
જુઓ, જન્મેલા, રાજાને દૂતોના, રે આવો તેને ભજીયે; (૨)
G A D C G D G
આવો તેને ભજીયે, પ્રભુને..!

G D G D Em A D G D A D
દેવથી દેવ જ, જોત થી જોત જ, કુંવારી ઉદરે તે અવતર્યો;
G D G G Em D G C G
દેવ થી જન્મેલો, પેદા નહિ કરેલો, રે આવો તેને ભજીયે (૨)
G A D C G D G
આવો તેને ભજીયે, પ્રભુને..!

G D G D Em A D G D A D
જયજયકાર ગાઓ, સમુદાય દૂતોના, ગાઓ આકાશી રહેવાસીઓ;
G D G G Em D G C G
પરમ ઊંચામાં, થાઓ દેવને મહિમા, રે આવો તેને ભજીયે (૨)
G A D C G D G
આવો તેને ભજીયે, પ્રભુને..!

G D G D Em A D G D A G
હે પ્રભ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થાઓ;
G D G G Em D G C G
શબ્દ પિતાનો, તે સદેહ થયેલો, રે આવો તેને ભજીયે (૨)
G A D C G D G
આવો તેને ભજીયે, પ્રભુને..!
—————————————————————————————————————–
May god bless you all with this song..!
Keep singing for the lord..!
Praise the lord….!
—————————————————————————————————————

We will be happy to hear your thoughts

Leave a reply

About Us

Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
Logo