ગીત: કેવો જુલમ કેવી યાતના
શબ્દરચના: શ્રી આશિષ ક્રિશ્ચિયન
સ્વરરચના: શ્રી આશિષ ક્રિશ્ચિયન
સ્વર: શ્રી આશિષ ક્રિશ્ચિયન
સંગીત: શ્રી રિચર્ડસન મેકવાન
પ્રસ્તુત કર્તા: જીવન સંદેશ મિનિસ્ટ્રીઝ
ગીતના શબ્દો:
કેવો જુલમ કેવી યાતના મારા ઈસુ નાથને
કેવું દરદ કેવી વેદના મારા ઈસુ નાથને
કોઇની મળે ના સંવેદના મારા ઈસુ નાથને
થંભે ધ્રૂજવતી ચેતના મારા ઈસુ નાથને
શિર પર સજાવેલા કંટક મુગટથી રુધિરની ધાર નીતરતી
અંગે ઠોકાતા ખિલાની પીડાએ મુખેથી ચીસ નીકળતી
ઓ મારા બાપ.. ઓ મારા બાપ..
સાથી સઘળા છોડી ગયા મારા ઈસુ નાથને
ચાબુકના મારે ભાલાના પ્રહારે છેલ્લા શ્વાસોના સહારે
મોત દેનારા માટે અંતે દયાનો એ સાગર પોકારે
માફ કરી દે બાપ.. માફ કરી દે બાપ..
પાપો મારા ભરખી ગયા મારા ઈસુ નાથને
♦ Follow us on Social Media:
Facebook: https://www.facebook.com/jivansandesh2277
Youtube: https://www.youtube.com/c/JivanSandesh
♦ Download Jivan Sandesh App from Google Play Store and Apple App Store
♦ Website: https://www.jivansandesh.org/
Copyright © Jivan Sandesh Ministries 2022 | All rights reserved | Any unauthorized broadcasting, copying or recording of this music or video without prior permission of Jivan Sandesh Ministries will constitute an infringement of copyright.
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsashish christrianbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songschristian gujarati songsChristian song gujaratiChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsGood Friday Songgospel songsgujarati christian songGujarati Christian Worship Songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christianjesus songsjivan sandesh ministries songsjivan sandesh songskevo julam kevi yatanakorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songsકેવો જુલમ કેવી યાતના