GUJARATI CHRISTIAN SONG | મન માં વસજો | Use Headphones 🎧 | MAN MA VASJO | Mrs Manisha Jyotin |
Beautiful Gujarati christian song Man ma vasjo .
મન માં વસજો હે મુજ પ્રભુ જી
દિલ માં રહેજો હે મુજ વિભુ જી
ઝંખના છે હૈયા કેરી -૨
અંતરે વહેજો હે મુજ ઈસુ જી
મન માં ….
૧. મમ જીવન છે તૃણ સરીખું , પવન લાગતા અહી તહી ઉડતુ -૨
અડગ રોપો ધરા માં એને, મહોરી ઉઠશે ડાળે ડાળે -૨
સોળે કળા એ ખીલવી દો ને -૨
જીવન તરુવર હે મુજ ઇસુજી… મન માં….
૨. નવલી દિશા ઓ ખુલશે જ્યારે જીવન સાગર કેરા કિનારે -૨
પોરાણી રીતો છોડવા કાજે અંતર મારું મરેં છે લાજે -૨
થર થર કાંપતા કોમળ કર ની -૨
કૃપા થી ભરજો હે મુજ ઈસુ જી…. મન માં….
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs