Song : Arpan karu shu tane
Gujarati christian song
Arpan karu shu tane song lyrics :
અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને…
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને
(2)
અર્પણ કરુ શુ તને
મન ના અજંપા, દલડા ની પીડા, ચરણે ધરુ છુ તને
(2)
હો…
તન મન આ મારુ, રુદિયા ની સાથે, અર્પુ હવે હુ તને
લઇ લે નાથ (3)
લઇ લે નાથ (3)
અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને…
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને
અર્પણ કરુ શુ તને
રોટી હવે આ, આસવ હવે આ, દેહ રક્ત તારા થશે (2)
હો…
એને ગ્રહી ને, જીવતર અમારા, પાવન પાવન થશે
મારા નાથ (3)
મારા નાથ (3)
અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને…
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને
અર્પણ કરુ શુ તને
હે પ્રભુ મારા, દર્શન તારા, મુજને ક્યારે થશે (2)
હો…
આપુ વચન હુ, સેવામાં તારી, જીવન આ પુરુ થશે
મારા નાથ (3)
મારા નાથ (3)
અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને…
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને
અર્પણ કરુ શુ તને
અર્પણ કરુ શુ તને
અર્પણ કરુ શુ તને…
https://youtube.com/channel/UChfsCn3XRNYMog2fs6uHt2A
हमारे चैनल को Subscribe करे और विडियो को Like और Share करे।
SUBSCRIBE to our channel don’t forget to LIKE COMMENT & SHARE!
#ChristianSong, #ArpanKaruShuTane, #GujaratiChristianSong
