Gunje Che Isvar nu Vachan Gujrati Christian Song Lyrics, Written and Sung by Nilesh Gamit – ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈશ્વરનું વચન જગતમાં ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈસુનું વચન સંસારમાં ગુંજે છે ઈસુનું વચન
૧. દેવ શબ્દ દેહ, ધરી આવ્યો,
પાપી માનવ કાજ, થંભે જડાયો
નવું જીવન આપવાને કાજ માનવને ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈશ્વરનું વચન જગતમાં ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈસુનું વચન સંસારમાં ગુંજે છે ઈસુનું વચન
૨. સત્ય બતાવી, માર્ગ બતાવવા
અનંત નાશથી, સહુને બચાવવા,
સ્વર્ગીય વારસ બનાવવા કાજ માનવને ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈશ્વરનું વચન જગતમાં ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈસુનું વચન સંસારમાં ગુંજે છે ઈસુનું વચન
૩. ભાઈ-બહેનો સૂણો, પ્રભુ વચનોને
દેવ સંતાન બનો, મુક્તિને પામો,
દેવનાં ઘરે સદા રહેવા માનવ કાજ ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈશ્વરનું વચન જગતમાં ગુંજે છે ઈશ્વરનું વચન
ગુંજે છે ઈસુનું વચન સંસારમાં ગુંજે છે ઈસુનું વચન
Gunje Che Isvar nu Vachan Lyrics in English
Gunje Che Isvar nu Vachan Song Lyrics, ગુંજે છે ઈશ્વરનું વચન Lyrics
Key Takeaways
- The article presents the lyrics of the Gujarati Christian song ‘Gunje Che Isvar nu Vachan’ sung by Nilesh Gamit.
- The song emphasizes the importance of God’s word in giving new life and guiding believers.
- It encourages listeners to hear God’s instructions and seek salvation as part of being His children.
- The lyrics highlight themes of truth, direction, and eternal inheritance from God.
Estimated reading time: 2 minutes