Hindi and Gujarati christian song- pavitr Atmaa aaja tu & stuti mahima ho pitane
પવિત્ર્ આત્મા આજા તુ સ્વાગત્ તેરા કરતા હુ
આત્મા મન યે શરીર્ મેરે આજ હવાલે કરતા હુ
1.મનમે મેરે ઉજાલા લાયા અન્ધિયારે સે છૂડા લીયા
પાપી દુનિયાકે બન્ધન્સે યેશુ કે પાસ્ તુ લે આયા
2.તુ હે સહારા પ્રભુજી મેરા તેરે સિવા મે જાઉ કહા
તુ હે ઉજાલા તેરે બિનાહી અન્ધિયારા હે સારા જહા
3.લેલો પ્રભુજી જીવન્ મેરા રાજ્ તેરા હી હોને દે
આજ બતાઓ મુઝે શિખાઓ માર્ગ્ મે તેરે ચલનેકો
સ્તુતિ મહિમા હો પિતાને સ્તુતિ મહિમા હો પિતાને
તેણે બનાવ્યા છે આપણને
સ્તુતિ મહિમા હો પુત્રને
તેણે લોહીથી ખરિધ્યા છે
સ્તુતિ મહિમા હો આત્માને
તેણે દોર્યા છે સત્ય્ માર્ગે
સ્તુતિ મહિમા હો પિતાને સ્તુતિ મહિમા હો પુત્રને
સ્તુતિ મહિમા હો આત્માને
આમેન્ હાલેલૂયા આમેન્

