Mara Ishu Chahe Mane – New Gujarati Christian Song 2022

Faith Score0
Faith Score0



Mara Ishu Chahe Mane – New Gujarati Christian Song 2022

ઇશ્વરપિતાનો આભાર માનીયે છીએ કે, એમની સ્તૂતિ આરાધનાને અર્થે નવુ ગીતની રચના કરવા સહાય કરી… મારા ઇસુ ચાહે મને … ગીતના શબ્દો મનુષ્ય અને પ્રભુ વચ્ચેના સબંધોને ખુબ સારી રીતે રજુ કરે છે. આશા રાખીયે છીએ ગીત દ્વારા સહુ ઇશ્વરીય સબંધોને સમજી વધુ મજબૂત બનાવી શકશે.

Lyrics & Vocal – Rupesh Gamit
vocal- Sejal Gamit
Music and Video – William Gamt
cameramens- William Gamit and Wilson Gamit
Ligths- Ronit Gamit

ગીત-
0.00 મારા ઇસુ ચાહે મને
મારા ઇસુ ચાહુ તને
મારા ઇસુ….
01:15 ૧. તુ છે પ્રેમ મારો
તુ છે આનંદ મારો
તુજ મા છે મારુ જીવન
મારા ઇસુ…..
02:18 ૨. તુ છે પ્રકાશ મારો
તુ છે જળ મારુ
તુજ મા છે મારુ જીવન
મારા ઇસુ…..
03:19 ૩. તુ સ્વર્ગીય રોટી મારી
તુ છે દ્રાક્ષાસવ મારો
તુજ મા છે મારુ જીવન
મારા ઇસુ…..
04:19 ૪. તુ છે મારગ મારો
તુ છે સત્ય મારુ
તુજ મા છે મારુ જીવન
મારા ઇસુ…..
04:55
મારા ઇસુ ચાહે મને
મારા ઇસુ ચાહુ તને
તુ પ્રેમ આનંદ મારો
તુ પ્રકાશ જળ મારુ
તુ રોટી દ્રાક્ષાસવ મારો
તુ મારગ સત્ય મારુ
તુજ મા છે મારુ જીવન
મારા ઇસુ …..

#Gujaratiworshipsong #RupeshgamitSejalgamit #Fifthgospel

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo