નાતાલ યેની રા – Natal Yeni Ra

Faith Score0
Faith Score0

નાતાલ યેની રા – Natal Yeni Ra New Gamit Christmas Song

નાતાલ યેની વા બેના નાતાલ યેની
ખુશીયા લેય ને યેની બેના નાતાલ યેની..(1)
નાતાલ યેની રા ભાયા નાતાલ યેની
ખુશીયા લેય ને યેની ભાયા નાતાલ યેની..(1)

મરિયમ કુવારી પેઠે જન્મો લેદોહો
ડોબહા કોઠો ઇશુ તુલ ગમયોહો
હોરગા રાજા ઇશુ જન્મો લેદોહો
નમ્ર બનીને ઇશુ નમુનો દેનોહો… નાતાલ યેની

પાપહા માફી દા ઇશુ યેનો
હોરગા જીવનદા ઇશુ યેનો…
અંધારો દુર કોરા હાટી ઇશુ યેનો
જાગા ઉજવાલો બની ઇશુ યેનો…નાતાલ યેની

25 મી ડિસેમ્બર નાતાલ યેની રા
ખરી શાન્તિ દા ઇશુ યેનો રા…(2)

નાચી લેજા વા બેના, નાચી લેજા
નાતાલે આનંદ માય નાચી લેજા…
નાચી લેજા રા ભાયા, નાચી લેજા
નાતાલે આનંદ માય નાચી લેજા…નાતાલ યેની

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo