PRABHU AAVO II GUJARATI GAYAN TOLI || 2020 ||

Faith Score0
Faith Score0



Bandish studio present
Traditional Gujarati (Gayantoli)

Singer :
Shree Chandrakant christian (matar)
Video director : justin parmar
ગુજરાત ની આપણી સંસ્કૃતિ ના ભાગ રૂપે ગુજરાત ની આગવી ઓળખ એવી આપણી ગાયન ટોળી ની પરંપરા ને અહીંયા વિડીયો સ્વરૂપ થોડા ટાંચા સાધનો દ્વારા પણ થોડું ઉજાગર કરવા નો પ્રયાસ કર્યો છે.

આપણી આ ભાતીગળ સંસ્કૃતિ ની રીત થી પણ અન્ય લોકો સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના
નામનો મહિમા થાય એજ મારો નમ્ર પ્રયાસ છે.

બીજા ઓ સુધી જરૂર આ link ને share કરી ને આપનો સહકાર આપશો. ચેનલ ને subscribe પણ જરૂર કરશો જેથી આવનારા નવા વિડીયો ની જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે.

મિત્રો હુ હજુ વધારે સારું કાર્ય કરવા નો પ્રયાસ
કરીશ પણ થોડી આર્થિક મર્યાદાઓ પણ હોવાથી જોઈએ તેવું મારા થી થઈ શકતું નથી. કદાચ ઇશ્વર આપને પ્રેરણા કરે તો આપ આર્થિક સહયોગ કરી શકો છો. એના દ્વારા વધુ લોકો સુધી વધુ સારી રીતે ચોક્કસ હેતુ સાથે આપણે અન્ય લોકો ને ઇશ્વર નું નામ જણાવી શકીએ.
પ્રભુ ના નામને મહિમા હો. ????

આશા છે આપ સહુ ને ગમશે..
https://www.youtube.com/channel/UC20LlvTRTX-kaAamGOh1pvQ

આપ ના પ્રતિભાવ આપશો…
Jastin Parmar (9825812816)
Jastinparmar88@gmail.com

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo