New Gujarati Christian Song | તારું નામ કહીશ હું | Taru Naam Kahish Hu
તારું નામ કહીશ હું
સર્વ વચ્ચે ગાઈશ
તારા જ વિશ્વાસ થી
હર પળ હું જીવીશ
તું જ છે રક્ષક મારો
ચંગાઈ નો તુ દાતા
તું જ છે શરણ સ્થાન
જેમાં હું જઈ ને છૂપાઉ
આજ કાલ હંમેશા તું એક સમાન
તારું નામ ..
મારી જ સમાન તું પરીક્ષાઓ થી ગુજર્યો
મારી પરીક્ષા માં તુ છે મદદ ગાર
તું તરસ ખાય છે મારી કમજોરીઓ પર
કરે છે તું વિનંતી દે છે પૂરો ઉદ્ધાર
આવ્યો છું કૃપા ના સિંહાસન પાસ
તારું નામ ..
આવ્યો છું દેહ રૂપી પડદા માં થઇ ને
ખોલી દીધો છે તે જીવતો નવો માર્ગ
તારા લોહી ને કારણ આવી મને હિંમત
આવું મે પાસ તારા પરમ પવિત્ર સ્થાન
સત્ય અને સ્થિર છે તારું વચન
તારું નામ ..
More Songs Available – https://www.youtube.com/channel/UCwg3dkrgBneXs7760ZPG0qw


