રાખજો દીવા સળગતા રાખજો રે – Rakhjo Deeva Salagta Rakhjo Gujarati Christian Song Lyrics
Composer and Lyricist:Surendra Asthavadi
Music:Bro.Stivan Gamit
Singers:Sis.Ravina Gamit
Project Director:Bro.Kishor Vasava
રાખજો દીવા સળગતા રાખજો રે
વાયરે જો જો ન હોલવાય જાય (૨)..રાખજો દીવા…
૧.રાખજો કમર કસેલી રાખજો રે
કમર બંધ ન સરકી જાય (૨)..રાખજો દીવા…
૨.અંતની ઘડીઓ હવે તો આવશે રે
ઘરમાં ઘૂસી જાએ જ્યોમ ચોર (૨)..રાખજો દીવા…
૩. જાણજો દુશ્મનના ધાડાં આવશે રે
ત્યારે યુધ્ધ થશે ઘનઘોર (૨)..રાખજો દીવા…
૪.દેવની વાણી જગતમાં વ્યપશે રે
ત્યારે થાશે જગતનો અંત (૨)..રાખજો દીવા…
૫.અંતે ટકે રે તારણ પામશે રે
પ્રાર્થના કરજો રાખીને ખંત (૨)..રાખજો દીવા…
Kishor Vasava Ministries
Key Takeaways
- The article presents the lyrics for the Gujarati Christian song ‘રાખજો દીવા સળગતા રાખજો રે’.
- Surendra Asthavadi composed the song, while Bro. Stivan Gamit provided the music.
- Sis. Ravina Gamit is the featured singer for this song.
- The lyrics emphasize themes of vigilance and prayer in the face of challenges.
- Kishor Vasava Ministries is associated with the project, promoting the song.
Estimated reading time: 2 minutes


