Anandi Natal Aaje Gujarati Christmas Song Lyrics – આનંદી નાતાલ આજે
પૂર્વ દિશામાં તારો ચમક્યો,
દાઉદ નગરના બેથલેહેમ ગામમાં…(3)
મારો ઈશુ જનમ્યો છે ગભાણમાં,
હો… મારો ઈશુ જનમ્યો છે બેથલેહેમમાં
ઈશુ જનમ્યો છે ગભાણમાં…(2)
આનંદી નાતાલ આજે……..
હો…મારો ઈશુ જનમ્યો છે ગભાણમાં ..
1.તારો જોઈને માગીઓ આવ્યા
સોનું, લોબાન દઈને દર્શન રે કીધા….(2)
જનમ્યો રે બાળ ઈશુ આજે …(2)
આનંદી નાતાલ આજે….
2.મરિયમ કુંવારી પેટે જન્મ રે લીધો
તારણ આપવા ઈશુ રે આવ્યો….(2)
જનમ્યો રે તારણહાર આજે…(2)
આનંદી નાતાલ આજે…
3.સ્વર્ગ છોડીને જગતમાં આવ્યો
પાપથી બચાવા ઈશુ રે જન્મ્યો….(2)
જનમ્યો રે મુક્તિદાતા આજે …(2)
આનંદી નાતાલ આજે…
4.દૂતોની સાથે આજે આનંદ કરીએ,
આખા જગતનું અજવાળું આવ્યું…2
જનમ્યો રે શાંતિનો રાજા…2
આનંદી નાતાલ આજે…
હો.. મારો ઈશુ જનમ્યો છે ગોભાણમાં…2
Anandi Natal Aaje Song Lyrics, આનંદી નાતાલ આજે Lyrics
Anandi Natal Aaje Lyrics in English
Poorva Dishama Taaro Chamkyo,
Daavid Nagarna Bethlehe m Gaamma… (3)
Maaro Yeshu Janmyo Chhe Gabhaanma,
Ho… Maaro Yeshu Janmyo Chhe Bethlehe m Ma
Yeshu Janmyo Chhe Gabhaanma… (2)
Aanandi Natal Aaje…
Ho… Maaro Yeshu Janmyo Chhe Gabhaanma…
1.Taaro Joine Maagiyo Aavya
Sonu, Lobaan Daine Darshan Re Kidha… (2)
Janmyo Re Baal Yeshu Aaje… (2)
Aanandi Natal Aaje…
2.Mariyam Kunvaari Pete Janam Re Lidho
Taaran Aapva Yeshu Re Aavyo… (2)
Janmyo Re Taaranhaar Aaje… (2)
Aanandi Natal Aaje…
3.Swarg Chhodine Jagatma Aavyo
Paapthi Bachava Yeshu Re Janmyo… (2)
Janmyo Re Muktidata Aaje… (2)
Aanandi Natal Aaje…
4.Dootoni Saathe Aaje Aanand Kariye,
Aakha Jagatnu Ajvaalu Aavyu… (2)
Janmyo Re Shaantino Raja… (2)
Aanandi Natal Aaje…
Ho… Maaro Yeshu Janmyo Chhe Gobhaanma… (2)
Key Takeaways
- The article features the lyrics of the Gujarati Christmas song ‘Anandi Natal Aaje’.
- The lyrics celebrate the birth of Jesus in Bethlehem, highlighting key moments of the nativity.
- Each verse reflects joy and reverence, mentioning visitors and the significance of Jesus’s birth.
- The song expresses themes of hope and salvation, emphasizing Jesus as a source of peace.
- Translations of the lyrics in English are also provided for better understanding.
Estimated reading time: 2 minutes

