આવી આનંદી નાતાલ – Aavi anandi Natal Lyrics

Faith Score+2
Faith Score+2

આવી આનંદી નાતાલ – Aavi anandi Natal Gujarati Christmas Song Lyrics

ટેક: આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભૂપાળ

૧ રાજાઓનો રાજા અને સ્વર્ગી ગૌરવ મૂકી લીધો સૃષ્ટિનો સૃજનાર; માનવનો અવતાર. – આવી.

૨ ·જગસ્વામીએ જગ પર કીધી કન્યા મરિયમ પેટે જન્મ્યો ભારે અદ્ભુત મ્હેર; દાઊદ કેરે શહેર. – આવી.

૩ દૂતો શ્વેતાંબર પહેરેલા મનહર સુંદર રાગે તેઓ આકાશે દેખાય; ખ્રિસ્ત જયંતી ગાય. – આવી.

૪ હે જગવાસી, જાગૃત થાજો તમ કાજે આ છે શુભ વાર્તા, હર્ષે ગાઓ ગાન; સુણો દઈને ધ્યાન. – આવી.

૫ તારે કાજે, મારે કાજે, શુભ વાર્તા આ સૌને કાજે, સૌ માનવને કાજ; જન્મ્યો ત્રાતા આજ. – આવી.

૬ હે જગવાસી, હર્ષ કરીને જન્મેલા રાજાનાં ગાઓ દો ત્રાતાને માન; જય જય કરતાં ગાન. – આવી.

૭ આવ્યો છે એ જગને કાજે, ગૌરવના રાજાને આપો, છોડી સ્વર્ગી ધામ; મનડાં માંહે ઠામ. – આવી.

૮ ગભાણે પોઢેલો તે પણ આપો હૈયું રહેવા તેને, રહેવા દો નહિ ત્યાંય; રહેશે સ્વર્ગી રાય. – આવી.

૯ ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી ખ્રિસ્ત જયંતી સુખકર થાશે શાંતિ, આનંદ થાય; દુઃખડાં સર્વ જાય. – આવી.

Key Takeaways

  • આ article ‘આવી આનંદી નાતાલ – Aavi anandi Natal Lyrics’ પર આધારિત છે.
  • ગીતમાં ખ્રિસ્તના જન્મ વિશે અને તેના મહિમા વિશે જણાવ્યું છે.
  • પંક્તિઓમાં જગવાસીઓની આનંદની આહવાન છે, જેના વિધિ અંગે વાત કરવામાં આવી છે.
  • ગાયકોને ખુશીઓ અને શાંતિ માટે ગાતા જોવા મળે છે.
  • સ્પષ્ટ રીતે ખ્રિસ્તના જન્મની ઉજવણીના શુભ પ્રસંગ વિશે છે.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo