Tuj Vin Maru Antar | Gujarati Christian Song | Jackson Christian | New Christian Song Gujarati

Faith Score0
Faith Score0



Song: Tuj Vin Maru Antar (તુજ વિણ મારુ અંતર)
Lyrics. Composition, Vocals, Music, Mixed & Mastered by: Jackson Christian
Rhythm: Hegins Christian

‘દુન્યવી સુખની મૃગતૃષ્ણામાં ઈશ્વરના માર્ગથી ભટકી ગયેલ માનવીને જ્યારે સત્યનું ભાન થાય છે, ત્યારે તેના અંતરમાં ઉદ્દભવતી પશ્ચતાપની જ્યોત પથદર્શક બની તેને સતપથ પર દોરી જાય છે.’

ગીત: તુજ વિણ મારુ અંતર
શબ્દરચના, સ્વરરચના, સ્વર અને સંગીત: જેકસન ક્રિશ્ચિયન
રિધમ: હેગીન્સ ક્રિશ્ચિયન

શબ્દો:

તુજ વિણ મારુ અંતર,
આંસુ સારે નિરંતર,
મારા જીવનમાં પાપ છે,
તુજ વિણ જીવન એક શાપ છે.

પાપમાં ડૂબ્યો, શાપમાં ડૂબ્યો,
તુજને વિસરી, રાહમાં ભટક્યો.
સુખની મૃગતૃષ્ણામાં હું તો,
દુઃખને દ્વારે જઈને અટક્યો.
તુજ વિણ મારુ અંતર,
રાહોમાં ભટકે નિરંતર.

અંતર ઝૂરતું એકલતામાં,
આ જગ રુપી વગડા વનમાં.
સાદ ઉઠ્યો છે તૃષિત મનમાં,
વરસો ઈસુ આ જીવનમાં,
તુજ વિણ મારુ અંતર,
શોકમાં ડૂબે નિરંતર.

This Gujarati Christian Song was originally written and composed by me in the year 2001 and improvised in 2021. If you like my work, please share it with others and SUBSCRIBE to my channel for more new Gujarati Christian Songs.

Follow Us on Social Media:
Facebook: https://www.facebook.com/JacksonChristianMusic
Instagram: https://www.instagram.com/JacksonChristianMusic
YouTube: https://www.youtube.com/JacksonChristianMusic

#GujaratiChristianSongs #ChristianSongs

© 2021 Jackson Christian – All Rights Reserved

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo